ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ ઘરમાં આઇસોલેટ થયેલા લોકો માટે પાલિકા કમિશ્નર દ્વારા સોસાયટીના પ્રમુખો સાથે બેઠક - પાલિકા કમિશ્નર

સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 21 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. કોરોના માટે હોટસ્પોટ બની ગયેલા સુરતમાં ઘરમાં આઇસોલેટ થયેલા લોકો માટે કેવી રીતે તકેદારી રાખવી આ હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા સોસાયટીના પ્રમુખો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે.

surat
પાલિકા કમિશ્નર

By

Published : Jul 22, 2020, 2:23 PM IST

સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 21 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. કોરોના માટે હોટસ્પોટ બની ગયેલા સુરતમાં ઘરમાં આઇસોલેટ થયેલા લોકો માટે કેવી રીતે તકેદારી રાખવી આ હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા સોસાયટીના પ્રમુખો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, તે વિસ્તારના સોસાયટીના પ્રમુખો સાથે પોતે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ મીટિંગ યોજી હતી.

પાલિકા કમિશ્નર

ABOUT THE AUTHOR

...view details