સુરતશહેરના પાંડેસરાના બામરોલીમાં (Bamaroli of Pandesara Surat) 14 માળે લિફ્ટ રિપેર કરતી વખતે અચાનક તૂટી જવાથી નીચે પટકાઇ હતી. લિફ્ટની સાથે કેટલાક શ્રમિકોપણ નીચે પટકાયા હતા. જેમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકોને ઇજા (Lift Collapse in Pandesara Surat) પહોંચી છે.
સુરતમાં લિફ્ટ તુટી જવાથી 2 લોકોના મોત અચાનક જ લિફ્ટ તૂટતાં ધક્કાભેર લીફ્ટ નીચે પટકાઈશહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા તિરુપતિ સર્કલ પાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં (Platinum Complex Near Rupati Circle) સવારે 10:30 વાગેની આસપાસ લીફટ તૂટતાં બે લોકોનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ આકાશ સુનિલ બોરશે, નિલેશ પ્રધાન પાટીલ સામે આવ્યું છે. બિલ્ડીંગના 4થા માળે કામકાજ ચાલતું હતું. તે દરમિયાન બે શ્રમિકોએ બિલ્ડીંગનું કામ કરતા હતા. ત્યારે જ અચાનક જ લિફ્ટ તૂટતાં ધક્કાભેર લીફ્ટ નીચે પટકાતા બે લોકો પણ નીચે પટકાયા હતા. તેમનું મોત થયું હતું.
તા આ ઘટનાની જાણ પોલીસને થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને વ્યક્તિઓએ ફાયર સેફટીના સાધનો પણ પહેર્યા ન હતાઆ ઘટનાની જાણ પોલીસને થતા જ પાંડેસરા પોલીસનો કાફલો (Pandesara Police Team) ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે બિલ્ડીંગનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે આ બન્ને વ્યક્તિઓએ ફાયર સેફટીનાસાધનો (Fire safety equipment)પણ પહેર્યા ન હતા. જોકે ઘટના ઘટતા જ અન્ય કારીગરો કામ કરતા હતા. તેઓ દોડતા થઈ ગયા હતા અને બૂમાબૂમ કરી બેઠા હતા. આ બિલ્ડીંગ કુલ 14 ફ્લોરની છે.
આ બેશ્રમિકોઅમરનેલ જલગાવ મહારાષ્ટ્રના હતાઆ બાબતે આ બાબતે લોકસભાના સભ્ય સગા રાવ સાહેબ પાટીલએ જણાવ્યું કે, આકાશ અને સુનિલ બન્ને મારાં ગામના જ છે. અમરનેલ જલગાવ મહારાષ્ટ્રના છે. બન્ને જણા આ સાઈડ ઉપર બે વર્ષથી કામ કરતા હતા. આકાશ ડ્રિલ મશીન ચલાવતો હતો. ત્યારે નીચે પડવાની સાથે જ નિલેશ તેને બચાવા જતા આ બન્ને જણાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બન્ને જણા અપરણિત છે. લિફ્ટની ફિટિંગનું કામ કાજ કરતા હતા.