સુરતચીન અને તાઇવાન વચ્ચે જે પરિસ્થિતિ છે તેના કારણે તાઇવાન હાલ વૈશ્વિક સ્તરે ચર્ચાનો (china taiwan latest news) વિષય બન્યો છે. બીજી તરફ સુરત શહેરમાં પણ તાઈવાન ખાતે ભગવાન ગૌતમ બુદ્ધની વિશાળકાય પ્રતિમા ની ચર્ચા આ માટે થઈ રહી છે. કારણ કે, આ પ્રતિમાને ગણેશ સ્વરૂપ (ganesh festival 2022 surat gujarat) આપીમાં ગણેશ મંડપમાં મૂકવામાં આવી છે. આપણા દેશની ખાસ ગણેશજીની પ્રતિમા હશે, જેમાં 36 જેટલા ગણેશજીના (Lord Ganesha) હાથ છે અને મુકુટ પર ભગવાન ગૌતમ બુદ્ધ (lord gautam buddha) વિરાજમાન છે.
બંગાળી કારીગરે બનાવી મૂર્તિ વિશેષ પ્રતિમા થઈ તૈયાર સામાન્ય રીતે ભગવાનના ગણેશજીની પ્રતિમા જ્યારે જોવામાં આવે ત્યારે તેમના ચાર હાથ હોય છે, પરંતુ સુરતમાં ગણેશ ચતુર્થીના પર્વ પર એક ખાસ પ્રતિમા તૈયાર કરવામાં (ganesh festival 2022 surat gujarat) આવી છે, જેમાં ભગવાન ગણેશજીના 36 હાથ છે. દેશભરમાં કદાચ આવી કોઈ પ્રતિમા નથી, જેમાં ભગવાન ગણેશજીના આટલા બધા હાથ (special celebration Ganesh Chaturthi 2022) જોવા મળે. આખા ગોલ્ડન કલરની પ્રતિમા ગણેશ ચતુર્થીના પર્વને (ganesh chaturthi 2022 august) ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
બંગાળી કારીગરે બનાવી મૂર્તિ આ પ્રતિમાને બંગાળી કારીગર સંજય બંગાળીએ તૈયાર કરી છે અને સુરતના પાલ વિસ્તારમાં રહેતા ધવલ મોદી અને મંડલ દ્વારા આ ખાસ પ્રતિમા તૈયાર કરાવવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે, તેનો ઓરીજનલ સ્વરૂપ દેશમાં નહીં પરંતુ તાઈવાનમાં છે. ભગવાન ગૌતમ બુદ્ધની વિશાળકાય (Gautam Buddha And Ganesha in One idol) પ્રતિમા તાઇવાનમાં (buddha statue taiwan) છે, જેના 36 હાથ છે અને આ તમામ હાથમાં અનેક શસ્ત્રો છે.
તાઈવાનમાં ગૌતમ બુદ્ધની મૂર્તિમાં પણ છે 36 હાથ આ પણ વાંચોભાવનગરમાં ઇક્કો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સાથે અલગ અલગ વેશભૂષાનું અદભુત સર્જન
તાઈવાનમાં ગૌતમ બુદ્ધની મૂર્તિમાં પણ છે 36 હાથ સામાન્ય રીતે ભગવાન ગૌતમ બુદ્ધ ધ્યાન (lord gautam buddha) અવસ્થામાં જોવા મળે છે અને તેમની પ્રતિમા જોઈને શાંતિ અને અહિંસાનો બોધ થાય છે, પરંતુ તાઈવાનની આ ખાસ મૂર્તિમાં ભગવાન ગૌતમ બુદ્ધના 36 હાથ પણ (Gautam Buddha And Ganesha in One idol) છે અને તમામમાં શસ્ત્ર પણ જોવા મળે છે અને આ પ્રતિમાની એક તસવીરથી સુરત શહેરમાં હુબહુ ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો, જાણો વિશેષ પૂજા
મૂર્તિકારો તૈયાર નહતા થઈ રહ્યા તૈયારમૂર્તિનો ઓર્ડર આપનારા ધવલ મોદીએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે બીજા દેશમાં સ્થાપિતમ મૂર્તિઓના આબેહૂબ ગણેશજીની પ્રતિમા સુરતમાં (ganesh chaturthi 2022 august) બનાવતા હોઈએ છીએ. મારો એક મિત્ર દર વર્ષે તાઈવાન જાય છે. તેણે ત્યાંથી આ ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમાની (Gautam Buddha And Ganesha in One idol) તસવીર મોકલી હતી, જેને જોઈ અમને વિચાર આવ્યો કે, આ વખતે અમે આ જ પ્રતિમાને ગણેશ સ્વરૂપ આપીશું (buddha statue taiwan) અને આ અંગે અમે અનેક જગ્યાએ પ્રયાસ પણ (special celebration Ganesh Chaturthi 2022) કર્યા, પરંતુ છત્રીસ હાથ હોવાના કારણે મૂર્તિકારો તૈયાર થઈ રહ્યા નહોતા. ત્યારે અમને આવી પ્રતિમા બનાવવા માટે સંજયભાઈએ હા પાડી હતી અને તેમણે આબેહૂબ પ્રતિમા તૈયાર કરી દીધી છે. લોકોમાં ભાઈચારોનો સંદેશ જાય અને બધા એક છે. આ સંદેશ સાથે અમે આ ખાસ પ્રતિમા તૈયાર કરાવી છે જેના 36 હાથ છે.
36 હાથ સેટ કરવા માટે ખૂબ જ મુશ્કેલીમાત્ર એક તસવીરથી તાઈવાનના ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમાને (Gautam Buddha And Ganesha in One idol) જોઈ ગણેશજીની પ્રતિમા તૈયાર કરનારા બંગાળી કારીગર સંજયભાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ત્રણ મૂર્તિઓ જે સમયમાં તૈયાર થાય છે. તે સમયમાં માત્ર એક આ મૂર્તિ તૈયાર થઈ છે. ખૂબ જ કાળજી લેવામાં આવી છે. કારણ કે, 36 હાથ સેટ કરવા ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. અમે ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખીને આ પ્રતિમા તૈયાર કરી છે. આ પ્રતિમામાં 36 હાથ અને 5 ભગવાન ગૌતમ બુદ્ધ ભગવાન ગણેશજીના મુકુટ પર જોવા મળે છે.