શહેરના અડાજણ પાલ વિસ્તારમાં દિવ્યાંગોને સહાય માટે એક ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કલાકાર તરીકે ગીતા રબારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતી કોયલ ગીતા રબારીના પ્રોગ્રામમાં લાખો રૂપિયાની નોટોનો વરસાદ કરાયો હતો.
ગીતા રબારીના લોક ડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ - SUR
સુરત: અડાજણમાં રવિવારની રાત્રે લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.
સ્પોટ ફોટો
લોકડાયરાના આયોજકે જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમમાં એકત્રિત થયેલી રકમ દિવ્યાંગો માટે વપરાશે.