સુરતસરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર ટીઆરબી હેડ સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહી તેના વિરુદ્ધ નારાઓ Lawyers uproar to TRB head Sajan Bharwad, પણ લાગ્યા હતાં. એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થકો અને વકીલોએ કોર્ટમાં સાજન ભરવાડ વિરુદ્ધ નારાઓ લગાવ્યાં હતાં અને મારવાનો પ્રયાસ કર્યો હતો.
વકીલો અને પોલીસનું ઘર્ષણસુરતના સરથાણા વિસ્તારમાં પોલીસના ગેરકાયદે ઉઘરાણાંનો વિડીયો ઉતારવા જતા ટીઆરબીહેડ સાજન ભરવાડ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો TRB Sajan Bharwad beat up advocate Mehul Boghra in Surat, કરવામાં આવ્યો હતો. જેમાં તેના માથાના ભાગે ઈજાઓ થઇ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. બીજી તરફ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આજે આરોપી સાજન ભરવાડને કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે વકીલો અને પોલીસનું ઘર્ષણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો એડવોકેટ મેહુલ બોઘરાની હત્યાના પ્રયાસમાં તેની જ સામે પણ ગુનો દાખલ