સુરતશહેરમાં દશેરા બાદ ફરી ધોધમાર મેઘરાજાની સવારી (Heavy rains in Surat ) જોવા મળી રહી છે. જોકે, શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ (Cloudy weather in Surat) હતું. આખો દિવસ વાદળછાયું વાતાવરણ બાદ રાતે ધોધમાર મેઘરાજાની સવારી જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.
આસોમાં અષાઢી માહોલ, ચોમાસાના અંતિમ તબક્કામાં ઝાપટા - Meteorological Rainfall forecast
સુરતમાં ગઈકાલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ (Heavy Rains in Surat) હતું. દશેરાના તહેવાર બાદ (Rains in Surat after Dussehra festival ) વાદળછાયું વાતાવરણ સાથે ધોધમાર મેઘરાજાની સવારી જોવા મળી હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે ચોમાસુ વિદાય લેતા શિયાળાની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે.
સાયક્લોનિક લો પ્રેશરની અસર બંગાળની ખાડીમાં સાયક્લોનિકલો પ્રેશરની અસર (Cyclonic low pressure Effect in Bay of Bengal) સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ (Meteorological Rainfall forecast) દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી જોવા મળી છે. શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. આખો દિવસ વાદળછાયું વાતાવરણ બાદ રાતે ધોધમાર મેઘરાજાની સવારી જોવા મળી હતી. જેને કારણે લોકોને કોલેજ બ્રિજ, ઝાડ નીચે ઉભા રહેવાનો વારો આવ્યો હતો.
વાતાવરણમાં ઠંડક પણ પ્રસરીઆજે વહેલી સવારથી જ અધરા વચ્ચે ફરી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. શહેરમાં મેઘરાજાની સવારીને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. જોકે ચોમાસુ વિદાય લેતા શિયાળાની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ હજુ પણ જોવા મળી રહ્યો છે.