ગુજરાત

gujarat

ETV Bharat / city

Heavy Rain forecast in Surat : અતિ ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં, કરી આ વ્યવસ્થા - સુરત કોર્પોરેશન

ગુજરાતમાં ચોમાસુ 2022 (Monsoon Gujarat 2022 ) ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. એકતરફ હવામાન વિભાગ (Weather Department Update) દ્વારા વધુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી (Heavy Rain forecast in Surat ) છે ત્યારે સુરત કોર્પોરેશન (Surat Corporation ) તંત્ર પણ એલર્ટ મોડમાં છે. તો રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ(NDRF Team) પણ તહેનાત કરી દેવામાં આવી છે.

Heavy Rain forecast in Surat : અતિ ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં, કરી આ વ્યવસ્થા
Heavy Rain forecast in Surat : અતિ ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં, કરી આ વ્યવસ્થા

By

Published : Jul 4, 2022, 5:09 PM IST

સુરત : સમગ્ર સુરતમાં વરસાદી માહોલ (Monsoon Gujarat 2022 )જામ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ (Weather Department Update) દ્વારા અતિ ભારે વરસાદની આગાહી (Heavy Rain forecast in Surat )કરવામાં આવી છે. જેને લઈને (Surat Corporation ) સુરત કોર્પોરેશન તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં એનડીઆરએફની ટીમને (NDRF Team) તહેનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ પણ કરાયો હતો.

રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ ગોઠવાઈ

આ પણ વાંચોઃ Rain in Surat : અવિરત વરસાદને પગલે ખાડી અને કોઝવેને લઈને તંત્ર એલર્ટ

વહીવટી તંત્ર પણ એલર્ટ -સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળતાં (Surat Corporation ) સુરત કોર્પોરેશન વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. સુરતમાં NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. સુરતમાં કુલ 25 જેટલા એનડીઆરએફ જવાનો પહોંચી ગયા છે. વરસાદ દરમિયાન પૂર જેવી સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા માટે એનડીઆરએફની ટીમ (NDRF Team) કુશળતાપૂર્વક કામ કરે છે. સુરત શહેર અને જિલ્લાના નદીઓમાં જે પ્રકારે જળસ્તર વધી રહ્યું (Heavy Rain forecast in Surat )છે. તે જોતાં વહીવટીતંત્રે આગોતરું આયોજન શરૂ કરી દીધું છે.

આ પણ વાંચોઃ ઉમરપાડામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, ખેડૂતો ખુશ ખુશાલ થયા

શહેરના નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ -ખાસ કરીને સુરતના કાંઠા વિસ્તારમાં અને નવસારી જિલ્લામાં અવારનવાર પૂર (Heavy Rain forecast in Surat )જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. જેથી કોઈપણ પ્રકારની લોકોને મુશ્કેલી ન થાય અને જાનમાલને નુકસાન ન પહોંચે તેના માટે એનડીઆરએફની ટીમ (NDRF Team) સજ્જ કરી દેવામાં આવી છે. સુરતમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ પણ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details