- ભાગળ વિસ્તારમાં માવાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
- હલકી ગુણવત્તાયુક્ત માવાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ
- શહેરમાં મીઠાઇ અને માવાના યુનિટ પર દરોડા
સુરત:રક્ષાબંધનના પવિત્ર પર્વ પર ભેળસેળયુક્ત મીઠાઈનું વેચાણ નહીં થાય તે માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભાગળ વિસ્તારમાં માવાના વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો પરથી માવાના સેમ્પલો લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો- મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા વિસનગરમાં ફરસાણની દુકાન પર દરોડા