ગુજરાત

gujarat

ETV Bharat / city

Gas cylinder blast Surat: વેહલી સવારે ગેસનો બાટલો ફાટવાથી ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા, એક કર્મચારીની હાલત ગંભીર - ગેસ સિલિન્ડર વિસ્ફોટના કારણો

હજીરા શહેર વિસ્તારમાં ગેસની પાઈપલાઈન લીકેજ થતા BPCL કંપનીની બહાર AK વેલ્ડીંગ વર્કર્સમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનાને કારણે ત્રણ વર્કર્સ દાઝી ગયા હતા. ટૂંક સમયમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે કામદારની હાલત ખૂબજ ગંભીર છે.

Gas cylinder blast Surat: વેહલી સવારે ગેસનો બાટલો ફાટવાથી ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા, એક કર્મચારીની હાલત ગંભીર
Gas cylinder blast Surat: વેહલી સવારે ગેસનો બાટલો ફાટવાથી ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા, એક કર્મચારીની હાલત ગંભીર

By

Published : Apr 15, 2022, 3:50 PM IST

સુરત:શહેરના હજીરા વિસ્તારમાં આવેલ BPCL કંપની બહારની AK વેલ્ડિંગ વર્ક્સમાં વહેલી સવારે ગેસ બોટલ બ્લાસ્ટ(Gas cylinder blast Surat ) થયો હતો. ત્યારે ત્રણ કર્મચારીઓ આગની ઝપેટમાં આવી જતાં(gas cylinder explosion radius ) ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એમાં હાલ એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

અચાનક જ ગેસ પાઇપ લાઈનમાં ગેસ લિકેજ થતા પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હતો. અને તેની સાથે જ દાઝી ગયા હતા.

આ પણ વાંચો:Fire in gas pipe in Bhavnagar: ભાવનગરના સરદારનગરમાં ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીક થતા આગ લાગી

AK વેલ્ડિંગ વર્ક્સમાંગેસ પાઈપમાં આગ - સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ BPCL કંપની બહારની AK વેલ્ડિંગ વર્ક્સમાં વહેલી સવારે ગેસ પાઈપમાં આગ લાગતા(gas cylinder blast reasons ) જોરદાર બ્લાસ્ટ થયો હતો. આમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓ આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ત્રણે કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આમાં એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.આ લોકો વાહનોમાં વેલ્ડીંગ કરી રોજગારી મેળવતા હતા.

સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ BPCL કંપની બહારની AK વેલ્ડિંગ વર્ક્સમાં વહેલી સવારે ગેસ પાઈપમાં આગ લાગતા જોરદાર બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો:Gas Cylinder Blast in Rajkot : ગેસનો બાટલો ફાટતાં દંપતિ દાઝ્યું ? જાણો ક્યાં બની ઘટના

આ બાબતે ઇજાગ્રસ્તના સબંધી સતીશે જણાવ્યું -આ ત્રણ રાતપાળી નોકરી કરી ઘરે જવાના હતા. એમાં અચાનક જ ગેસ પાઇપ લાઈનમાં ગેસ લિકેજ(gas cylinder explosion causes ) થતા પાઇપલાઇનમાં બ્લાસ્ટ(Gas bottle explodes ) થયો હતો. અને તેની સાથે જ દાઝી ગયા હતા. તેમને હાથ, પગ અને ચેહરો ગંભીર રીતે દાઝી ગયા હતો. હાલ તેમને સિવિલ હોસ્પિટલના G-3 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની સારવાર ચાલી રહી છે. આ લોકો વાહનોમાં વેલ્ડીંગ કરી રોજગારી મેળવતા હતા.

ABOUT THE AUTHOR

...view details