- ઉમરપાડા તાલુકામા આંગણવાડીના બાળકોને યુનિફોર્મનું વિતરણ
- આદિવાસી તાલુકા ઉમરપાડામાં 162 આંગણવાડીમાં યુનિફોર્મ વિતરણ
- તાલુકાના 3757 બાળકોને કરાયું યુનિફોર્મનું વિતરણ
સુરત :ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને મફત બે-બે જોડી Uniform આપવાની યોજના લાગુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આદિવાસી તાલુકો ઉમરપાડામાં 162 આગણવાડી કેદ્રોમાં 3757 બાળકોને પણ બે બે જોડી યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Uniform distribution : જામનગરમાં આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા ગણવેશ