ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં હજીરા હાઈવે પર અકસ્માત બાદ ટેન્કરમાં આગ, ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત - સુરતમાં અકસ્માત

હજીરા હાઈવે પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
સુરતઃ હજીરા હાઈવે પર અકસ્માત બાદ ટેન્કરમાં આગ, ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

By

Published : May 12, 2020, 6:58 PM IST

સુરત: હજીરા હાઈવે પર ભરૂચ તરફથી આવી રહેલા ટ્રેલરને પાછળથી આવનારા ટેન્કરે ટક્કર મારી હતી. જેથી અકસ્તામ સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી. આ આગમાં ડ્રાઈવરનું મોત થયું છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

સુરતઃ હજીરા હાઈવે પર અકસ્માત બાદ ટેન્કરમાં આગ, ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

ABOUT THE AUTHOR

...view details