સુરતડાયમંડ સિટી હંમેશો (Diamond City Surat) પોતાની ચમકના કારણે ચર્ચામાં રહેશે. ત્યારે આ વખતે ડાયમંડ સિટીના સૌથી ધનાઢ્ય ગણેશજીને (Expensive Ganesha Idol) આ વર્ષે ઉજવણીના 50 વર્ષ પૂર્ણ થઈ (golden jubilee at Ganeshotsav) રહ્યા છે. આયોજકોએ ગણેશોત્સવ માટે 8,750 ચોરસ ફૂટનો વિશિષ્ટ પંડાલ તૈયાર કર્યો છે, જેમાં 108 ચાંદીની ગણેશજીની ર્તિઓ ઉંમેરીને ઉત્સવમાં વધુ ચમક આપવામાં આવી છે. સાથે જ ગણેશજી પાસે 25 કિલો ચાંદીના આભૂષણો છે, જેમાં એક લાખ તો માત્ર અમેરિકન ડાયમંડ જ (Ganesh Festival 2022) છે.
6 લાખ ભક્તો આવશે દર્શનાર્થે દાળિયા શેરી શ્રીસાર્વજનિક ગણેશ ઉત્સવ 25 કિલો ચાંદી (Ganesh Festival 2022) અને સોનાના ઢોળવાળા હીરાના ઘરેણાં પહેરેલી ગણેશજીની મૂર્તિ માટે (Expensive Ganesha Idol) જાણિતી છે. દાલિયા શેરી, પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ મહિધરપુરાની મધ્યમાં આવેલી છે. અહીં હીરા કેન્દ્રને અનુરૂપ તહેવારનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે પંડાલમાં 5 લાખ ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે આ વખતે 6 લાખથી વધુ ભક્તો આવે તેવી અપેક્ષા છે.
કડક સુરક્ષા અહીં કુલ 200 સ્વયંસેવકો પંડાલની સુરક્ષા અને સરળ કામગીરીનું સંચાલન કરશે. આમાંથી 100 સ્વયંસેવકો તો 24 કલાક હાજર રહેશે. તો ઝવેરાત અને હીરા જડેલી ચાંદીની મૂર્તિઓની વાસ્તવિક કિંમત જાણી શકાતી (Expensive Ganesha Idol) નથી. કારણ કે, મોટા ભાગની કિંમતી વસ્તુઓ દાનમાં આપવામાં આવી છે, પરંતુ ઝવેરાત અને કિંમતી વસ્તુઓની કિંમત લાખોમાં છે.