ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ - Drug making laboratory seized

સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા
સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા

By

Published : Nov 12, 2021, 11:57 AM IST

  • 22 કિલો 500 ગ્રામ કાચો માલ અને બે કેમિકલ મળી આવ્યા
  • લેબમાં અનેક ઉપકરણ મળી આવ્યા
  • સુરતનો આરોપી જૈમીન સવાણીની પોલીસે કરી અટકાયત
  • જૈમીન અગાઉ નારકોટિક્સ કેસમાં વોન્ટેડ આરોપી
  • લોકડાઉનમાં જૈમીનને ડ્રગસની લત લાગી હતી
  • સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ
  • પોલીસ કમિશ્નર અજય તોમર કરશે પ્રેસ કોન્ફરન્સ
  • આપ નેતા ઇસુદાન ગઢવીએ કર્યું ટ્વિટ

ABOUT THE AUTHOR

...view details