- સુરતમાં તબીબે કરી આત્મહત્યા
- તબીબ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા
- ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું
- ડૉક્ટરે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી
સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી મુક્તાનંદ સોસાયટીમાં રહેતી એક ડૉક્ટરે જેમનું નામ અહલ્યા છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ નિભાવતા હતા. આજે ગુરુવારે તેમણે અચાનક જ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. જોકે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતાં અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બોડીનો કબ્જો લઇ હાલ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સમાજના ડરથી પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યા