200 કિલોમીટરની આ સાયકલ યાત્રાનો સુરતથી પ્રારંભ થયો છે. સુરતથી નિકળેલી આ સાઇકલ યાત્રા નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે પહોંચશે. સાઇકલ યાત્રામાં સુરતના વકીલો તેમજ કાપડ વેપારીઓ જોડાયા છે.
સુરતથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી સુધી જન-જાગૃતિ માટે સાયકલ યાત્રા યોજાઈ