રામ મંદિરના નિર્માણ માટે સુરતથી પવિત્ર માટી મોકલાશે - અયોધ્યા
રામ જન્મભૂમિ ખાતે આગામી ઓગસ્ટ માસમાં થવા જઈ રહેલા રામમંદિર નિર્માણને લઈ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતેથી સુરતની માટી અને તાપીના જળને કળશમાં લઇ શિલાન્યાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે જળ અને માટીને અયોધ્યા રામ મંદિર બનાવવા ઉપયોગમાં લેવાશે.

સુરતથી પવિત્ર માટી મોકલાશે
સુરતઃ રામ જન્મભૂમિ ખાતે આગામી ઓગસ્ટ માસમાં થવા જઈ રહેલા રામમંદિર નિર્માણને લઈ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતેથી સુરતની માટી અને તાપીના જળને કળશમાં લઇ શિલાન્યાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે જળ અને માટીને અયોધ્યા રામ મંદિર બનાવવા ઉપયોગમાં લેવાશે.
સુરતથી પવિત્ર માટી મોકલાશે