ગુજરાત

gujarat

ETV Bharat / city

Child Death in Surat: સુરતમાં SMCની કચરાની ગાડીએ ત્રણ વર્ષના બાળકને અડફેટે લેતા મોત, કારચાલક ફરાર

સુરતમાં ઉનપાટિયા મગધુમનગરમાં સુરત નગરપાલિકાની (Surat Municipal Corporation vehicle accident) કચરાની ગાડીએ ત્રણ વર્ષના બાળકને અડફેટે (In Surat, a child was crushed by a garbage truck) લીધું હતું. તેના કારણે બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સચીન GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

Child Death in Surat: સુરતમાં SMCની કચરાની ગાડીએ ત્રણ વર્ષના બાળકને અડફેટે લેતા મોત, કારચાલક ફરાર
Child Death in Surat: સુરતમાં SMCની કચરાની ગાડીએ ત્રણ વર્ષના બાળકને અડફેટે લેતા મોત, કારચાલક ફરાર

By

Published : Feb 15, 2022, 12:48 PM IST

સુરતઃ ઉનપાટિયા મગધુમનગરમાં સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation vehicle accident) કચરાની ગાડીએ (In Surat, a child was crushed by a garbage truck) 3 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા સચીન GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ડ્રાઈવર નશાની હાલતમાં હતો

બાળકને કચડીને ડ્રાઈવર ફરાર

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના ઉનપાટિયા મગધુમનગરમાં સોમવારે બપોરે 12 વાગ્યે બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation vehicle accident) કચરાની ગાડી (In Surat, a child was crushed by a garbage truck) કચરો લેવા અહીં પહોંચી હતી. જોકે, કારચાલકે ત્રણ વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. ત્યારબાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અંગે સચીન GIDC પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક બાળકના કાકાએ ડ્રાઈવરને પડકવા કર્યો હતો પ્રયાસ

આ પણ વાંચો-સુરતના કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક આઠમાં માળેથી નીચે પટકાતા મોત

ડ્રાઈવર નશાની હાલતમાં હતો

આ અંગે મૃતક બાળક સરફરાઝના પિતાએ જણાવ્યું હતું કે, બાળકની માતાએ મને જાણ કરતા આ ઘટના અંગે મને માહિતી (In Surat, a child was crushed by a garbage truck) મળી હતો. સાથે જ એ જાણવા મળ્યું હતું કે, ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને તેને પકડવા સલમાન નામનો વ્યક્તિ ગયો, પરંતુ તે ભાગી ગયો હતો.

આ પણ વાંચો-Dead Child Found in Surat : પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો

મૃતક બાળકના કાકાએ ડ્રાઈવરને પડકવા કર્યો હતો પ્રયાસ

જ્યારે મૃતકના કાકા સલમાનભાઈએ જણાવ્યું હતું કે, બપોરે જ્યારે તેઓ જમી રહ્યા હતા. તે સમયે બુમાબૂમ થતા તેઓ બહાર આવ્યા. ત્યારે જોયું તો ડ્રાઈવર ગાડીમાંથી ઉતરીને ભાગી રહ્યો હતો. એટલે તેઓ તેની પાછળ ગયા, પરંતુ ડ્રાઈવર ભાગી (In Surat, a child was crushed by a garbage truck) ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details