- 11 વર્ષીય પુત્રી જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં અભ્યાસ કરતી હતી
- સ્કુલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરી હતી
- પોલીસે શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
સુરત: શિક્ષક એટલે ભગવાનના સ્થાને આવે છે, પરંતુ સુરતમાં એક એવી ઘટના બની છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પરિવાર રહે છે. તેઓની 11 વર્ષીય પુત્રી કાપોદ્રા એ.કે.રોડ પર આવેલી જગદગુરૂ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં અભ્યાસ કરતી હતી. આ સ્કુલમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષક નિરવ વૈષ્ણવ તેણીને છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરતો હતો.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી