ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત પાલિકાના વિવિધ બાર સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરાઇ - સુરત નગરપાલિકા

સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની વરણી બાદ ગુરુવારે વિવિધ સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે. જેમાં તમામ હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નજીકના ગણાતા લોકો છે.

સુરત પાલિકાના વિવિધ બાર સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરાઇ
સુરત પાલિકાના વિવિધ બાર સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરાઇ

By

Published : Mar 19, 2021, 5:53 PM IST

  • વિવિધ બાર સમિતિના હોદ્દેદારોની નિમણૂક
  • તમામ હોદ્દેદારો સી.આર.પાટીલના નજીકના
  • હોદ્દેદારોમાં રિપીટ લોકો પણ જોવા મળ્યા
    સુરત પાલિકાના વિવિધ બાર સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરાઇ

સુરત: પાલિકાની ચૂંટણી બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુવારે શહેરમાં વિકાસ કામોને આગળ વધારવા માટે સુરતને ફરી એક નવું સ્વરૂપ આપવા સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. જેમાં કેટલાક નવા ચૂંટાયેલા સભ્યો સામેલ હતા. આ સાથે જુના રિપીટ લોકોના નામો પણ જોવા મળ્યાં છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શાંતાબેન ખટારીયાની બિનહરીફ વરણી

  • ટી.પી.સમિતિ
  1. ચેરમેન: કનુભાઈ પટેલ
  2. વાઇસ ચેરમેન: સોમનાથ મરાઠે
  • જાહેર બાંધકામ સમિતિ
  1. ચેરપર્સન: રોહીણીબેન છોટુભાઈ પાટીલ
  2. વાઇસ ચેરમેન: ગેમરભાઈ દેસાઈ
  • ડ્રેનેજ સમિતિ
  1. ચેરમેન: વિક્રમ પોપટ પાટીલ
  2. વાઇસ ચેરપર્સન: જયશ્રીબેન વરિયા
  • આરોગ્ય સમિતિ
  1. ચેરપર્સન: દર્શનનીબેન કોઠીયા
  2. વાઇસ ચેરમેન:વિજય કુમાર ચૌમાલ
  • ભુરીયા નિર્માણ અને ગાર્ડન સમિતિ
  1. ચેરપર્સન: રેશ્માબેન લાપસીવાળા
  2. વાઇસ ચેરપર્સન: મનિષાબેન આહિર
  • પાણી સમિતિ
  1. ચેરમેન:રાકેશભાઈ માળી
  2. વાઇસ ચેરપર્સન: વૈશાલીબેન શાહ
  • લાઈટ અને ફાયર સમિતિ
  1. ચેરમેન: કિશોરભાઈ મિયાણી
  2. વાઇસ ચેરપર્સન: નેન્સી શાહ
  • સલ્મ અને ઇમ્પ્રુવમેન્ટ સમિતિ
  1. ચેરમેન: દિનેશભાઈ રાજપુરોહિત
  2. વાઇસ ચેરમેન: જયેશભાઈ જરીવાળા
  • હોસ્પિટલ સમિતિ
  1. ચેરમેન: રાજુભાઇ જોડીયા
  2. વાઇસ ચેરપર્સન: કાંતાબેન વાકોડીકર
  • કાયદા સમિતિ
  1. ચેરમેનઃ હસમુખભાઈ નાયકા
  2. વાઇસ ચેરપર્સન કવિતાબેન એંગન્દુલા
  • જાહેર પરિવહન સમિતિ
  1. ચેરપર્સન:રમીલાબેન પટેલ
  2. વાઇસ ચેરપર્સન: સુમનબેન ગડિયા
  • સાંસ્કૃતિક સમિતિ
  1. ચેરપર્સન: પૂર્ણિમાબેન દાવલે
  2. વાઇસ ચેરપર્સન: આરતીબેન પટેલ

ABOUT THE AUTHOR

...view details