સુરતમહિધરપુરા પોલીસ મથકની (Mahidharpura Police Station Surat) હદમાં આંગડીયા પેઢીમાં (Angadia firm in Mahidharpura in Surat) લૂંટની કોશિશના ગુનામાં વર્ષ 1999થી એટલે કે છેલ્લા 23 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં (Surat Angadiya firm Robber Caught by Police ) આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોમણપ્પુરમ ગોલ્ડ બેંકમાં 24 કિલો સોનું લૂંટી બદમાશ ફરાર
DCB પોલીસ વોચ ગોઠવીમહિધરપુરા પોલીસ મથકની હદમાં આંગડીયા પેઢીમાં લૂંટની (Angadia firm Robbery) કોશિશના ગુનામાં (Angadia firm Robbery Surat) વર્ષ 1999થી વોન્ટેડ આરોપી છે. જે છેલ્લા 23 વર્ષથી સુરત શહેરમાં ફરી રહ્યો હતો. DCB પોલીસને પૂર્વ બાતમીના આધારે કતારગામ દરવાજા પાસે પોલીસે વોચ ગોઠવી (Katargam Darwaza Police Watch) આરોપી સતીશ રણવીરસિંગ યાદવને ઝડપી પાડ્યો (DCB police nabbed Surat accused) હતો.