ગુજરાત

gujarat

ETV Bharat / city

એડવોકેટે SMCને ફટકારી લીગલ નોટિસ, પ્રાણીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આક્ષેપ - advocate legal notice

સુરતના એક એડવોકેટે મહાનગરપાલિકાને લીગલ નોટિસ (legal notice to Surat Municipal Corporation) ફટકારી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભેસ્તાન ઢોર ડબ્બામાં પ્રાણીઓને અમાનવીય રીતે (inhumane treatment of animals) રાખવામાં આવી રહ્યા છે. એટલે તેમણે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ માગ કરી છે.

એડવોકેટે SMCને ફટકારી લીગલ નોટિસ, પ્રાણીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આક્ષેપ
એડવોકેટે SMCને ફટકારી લીગલ નોટિસ, પ્રાણીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આક્ષેપ

By

Published : Sep 19, 2022, 11:54 AM IST

સુરતશહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોર એ માથાનો દુખાવો બન્યો છે. તેવામાં તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરી રહી છે. ત્યારે હવે સુરતમાં ભેસ્તાન ઢોર ડબ્બામાં પ્રાણીઓને અમાનવીય રીતે (inhumane treatment of animals) રાખવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ સાથે એડવોકેટ કૌશિક રાણાએ મહાનગરપાલિકાને લીગલ નોટિસ પણ (legal notice to Surat Municipal Corporation) ફટકારી છે.

રખડતા ઢોરને ભેસ્તાન ઢોર ડબ્બામાં પૂરવામાં આવે છે

PCA એક્ટનું ઉલ્લંઘનતેમણે આક્ષેપ કર્યો હતો કે, પ્રાણીઓના હિત માટે લાગુ કરાયેલા પીસીએ એક્ટનું ઉલ્લંઘન (Prevention of Cruelty to Animals Act) થઈ રહ્યું છે. એટલે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા માગણી કરવામાં આવી છે.

રખડતા ઢોરને ભેસ્તાન ઢોર ડબ્બામાં પૂરવામાં આવે છે રખડતા ઢોર મુદ્દે (stray cattle in surat) સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં (legal notice to Surat Municipal Corporation) છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી (stray cattle in surat) કરવામાં આવી રહી છે. આ તમામ રખડતા ઢોરોને સુરતના ભેસ્તાન ઢોર ડબ્બામાં રાખવામાં (inhumane treatment of animals) આવી રહ્યા છે.

પ્રાણીઓ સાથે ક્રૂરતા થયાનો આક્ષેપ જોકે, અહીં રાખવામાં આવેલા પશુઓની સ્થિતિ દયનીય બની છે. યોગ્ય રીતે સંભાળ ન થતા સુરતના એડવોકેટ કૌશિક રાણાએ સુરત મહાનગરપાલિકાને (legal notice to Surat Municipal Corporation) લીગલ નોટિસ ફટકારી (legal notice to Surat Municipal Corporation) છે. તેમણે જણાવ્યું હતું કે, પાલિકાના ભેસ્તાન ઢોર ડબ્બામાં પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક (legal notice to Surat Municipal Corporation) રાખવામાં આવ્યા છે.

નથી લેવાતી કાળજીએડવોકેટ કૌશિક રાણાએ (advocate legal notice) જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે મહાનગરપાલિકા (legal notice to Surat Municipal Corporation) કાર્યવાહી કરી રહી છે અને પ્રાણીઓને ભેસ્તાન ખાતે રાખવામાં આવી રહ્યા છે. ત્યાં પ્રાણીઓ અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. હાલમાં જિનાજ્ઞા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મુલાકાત લીધી હતી. તે દરમિયાન આ સમગ્ર હકીકત સામે આવી હતી. પ્રાણીઓ માટે બનાવેલા પીસીએ એક્ટનું પાલન થાય (Prevention of Cruelty to Animals Act) તેટલી માત્રામાં પ્રાણીઓને ઢોર ડબ્બામાં રાખવામાં આવતા હોય છે, પરંતુ અહીં બેજવાબદારી પૂર્વક ફરજ બજાવનારા અધિકારી કર્મચારીઓ આ અંગે કાળજી લેતા નથી.

નિરીક્ષણ રાખવાની જવાબદારી કલેકટરનેસાથે તેમણે જણાવ્યું હતું કે, પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની (Prevention of Cruelty to Animals Act) કલમ 3 મુજબ પ્રાણીનો હવાલો ધરાવતી દરેક વ્યક્તિની તે પ્રાણીની સુખાકારી માટે તમામ વ્યાજબી પગલાં લેવાની ફરજ હોય છે. રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગના નવેમ્બર 2014ના જાહેરનામા ઢોર ડબ્બા ઉપર નિરીક્ષણ રાખવાની જવાબદારી કલેકટરને આપવામાં આવી છે. જો આવનારા દિવસોમાં પણ આ રીતે બેદરકારી દેખાશે. તો કાયદા અંતર્ગત કાયદેસરના પગલાં લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details