ગુજરાત

gujarat

ETV Bharat / city

શાં માટે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના પૂતળા કરાયું દહન - અનુસૂચિત જનજાતિ સમાજ

સુરતના અમરોલી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ(Aam Aadmi Party State President) પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજ દ્વારા રાજનૈતિક વલણ(Political attitude by Dalit society) દ્વારા જાય ભીમ મોરચો અને બિરસા મુંડા નામના સંગઠનના હોદાનું માળખું બનાવતા આ વિરોદ પ્રદર્શનમાં પૂતળા દહન કરાયું હતું

શાં માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનું પૂતળા દહન કરાયું
શાં માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનું પૂતળા દહન કરાયું

By

Published : Jun 16, 2022, 5:20 PM IST

સુરત: અમરોલી વિસ્તારમાં(Amaroli area of ​​Surat) આમ આદમી પાર્ટીના પ્રદેશ(Aam Aadmi Party State President) પ્રમુખ ગોપાલ ઈટાલીયાનું પૂતળા દહન કરાયું હતું. જય ભીમ મોરચો(Jai Bhim Morcho) અને બિરસા મુંડા નામના સંગઠનના(Birsa Munda Organization) હોદાનું માળખું બનાવતા દલિત સમાજના લોકોએ વિરોધ(People of Dalit community protested) દર્શાવ્યો હતો. માત્ર દલિત સમાજના નામનો રાજનીતિક ઉપીયોગનો કર્યો છે.

સમતા સૈનિક દળ દ્વારા ગોપાલ ઇટાલિયાનું પૂતળા દહન -

આ પણ વાંચો:Gujarat assembly Election 2022: રાજકીય પક્ષો ચૂંટણી પહેલા કેમ માળખામાં ફેરફાર કરે છે? જાણો

સમતા સૈનિક દળ દ્વારા ગોપાલ ઇટાલિયાનું પૂતળા દહન - આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા માત્ર બિરસા મુંડા મોરચો અને જય ભીમ મોરચાનો સંગઠન કરવામાં આવ્યું છે. દલિત સમાજ સાથે સંકળાયેલા સમતા સૈનિક દળ દ્વારા ગોપાલ ઇટાલિયાના પૂતળા દહન કરીને આમ આદમી પાર્ટીની માનસિકતા ઉપર પ્રશ્ન ઉભો કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ(Scheduled Tribes Society) તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળા દહન કર્યું હતું. સંસ્થાઓ દ્વારા આક્ષેપ કરાયો છે કે આમ આદમી પાર્ટીએ જય ભીમ મોરચા, બિરસા મુંડા મોરચાની રચના કરી રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી છે.

આ પણ વાંચો:AAP In Gujarat: ગુજરાતમાં BJPના કાંગરા ખેરવવા કઇ રણનીતિ અપનાવશે AAP? ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત

જાતિવાદી માનસિકતા છે - સમતા સૈનિક દળના પ્રમુખ ભાનુ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નવી કમિટીઓ બનાવવામાં આવી છે. બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પરશુરામ મોરચો, ગાંધી મોરચો કે સરદાર મોરચાના નામથી કોઇ પણ નવી સમિતિ બનાવવામાં આવી નથી. માત્ર અનુસૂચિત જનજાતિના નામનો ઉપયોગ કરીને જાતિવાદી માનસિકતા છતી કરી છે જેનો અમે વિરોધ નોંધાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details