ગુજરાત

gujarat

ETV Bharat / city

માતા સાથે દિપડીના બચ્ચાનો મસ્તી કરતો વીડીયો થયો વાયરલ - સુરતમાં જંગલી પ્રાણીઓનું આગમન

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખજરોલી પીપરિયા રોડ પર રાત્રીના સમય દરમિયાન દીપડી તેના બચ્ચા સાથે લટાર મારતી જોવા મળી(a panther was seen with its cub In Surat) હતી. આ સોનેરી ક્ષણનો વીડિયો રસ્તેથી પસાર થતા મુસાફરે પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી(panther s video went viral) લિધો હતો.

માંડવી તાલુકામા દીપડી બચ્ચા સાથે લટાર મારતી નજરે ચડી
માંડવી તાલુકામા દીપડી બચ્ચા સાથે લટાર મારતી નજરે ચડીમાંડવી તાલુકામા દીપડી બચ્ચા સાથે લટાર મારતી નજરે ચડી

By

Published : Jul 9, 2022, 3:29 PM IST

સુરત : જૂનાગઢ જેવા જંગલ વિસ્તારમાં અવારનવાર જંગલી પ્રાણીઓ રસ્તા પર લટાર મારતા જોવા મળે(Arrival of wild animals in Surat) છે. પરંતુ હવે રાજ્યના અનેક શહેરોમાં પણ જંગલી પ્રાણીઓ દેખાતા હોય છે. સુરતના રસ્તાઓ પર થોડા સમય પહેલા પણ દિપડો જોવા મળ્યો હતો. ગઇકાલ રાત્રીના સમયે માંડવી વિસ્તાર નજીક એક દિપડી અને તેનું નાનું બચ્ચું સાથે જોવા મળ્યા(a panther was seen with its cub In Surat) હતા. તેમની રસ્તા પરની મસ્તી કોઇ મુસાફરે કેમેરામાં કેદ કરી લિધી(panther s video went viral) હતી. જે હાલમાં ખુબજ વાયરલ થઇ રહી છે.

માંડવી તાલુકામા દીપડી બચ્ચા સાથે લટાર મારતી નજરે ચડી

આ પણ વાંચો - દિપડાએ ગણતરીની સેકંડોમાં શિકાર કરી લીધો, જૂઓ વિડિયો

બચ્ચા સાથે માતાની મસ્તી -જિલ્લાના માંગરોળ, માંડવી, ઉમરપાડા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ દેખાવા તે હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. અવાર નવાર ખેતરે જતાં ખેડૂતોની નજરે ચડતા હોય છે. વીડીયોમાં જોઇ શકાય છે કે, દીપડી અંદાજીત ઉંમર પાંચ વર્ષની તેમજ તેની સાથે મસ્તીખોર જે બચ્ચું જોવા મળી રહ્યું છે, તેની ઉંમર 10 મહિના છે. રહેણાક વિસ્તાર નજીક વન્યપ્રાણીના આંટાફેરા વધતા જવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે દીપડી દ્વારા કોઈ પ્રકારનું નુકશાન પહોંચાડ્યું ન નથી.

આ પણ વાંચો - આ તે કેવો દિપડો..... વૃક્ષ પર ચઢીને કરી રહ્યો છે આ કામ, લોકો જોઈને બોલ્યા...

ABOUT THE AUTHOR

...view details