સુરત: ફાયર વિભાગની 6 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ (Fire Accident Broken out) ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, આગમાં લાખો રૂપિયાનો કાપડનો મુદ્દામાલ (Cloth in Bulk) બળી હોવાના વાવડ મળી રહ્યા છે. જોકે આગ વિકરાળ હોવાથી ફાયર વિભાગની વધુ વધુ ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પોહચી આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. કુલ મળીને 14 (Water Firing by Surat Fire Dept.) ફાયર ફાઈટર્સનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.
સુરત: પાંડેસરા GIDCમાં કાપડની મિલમાં આગ, 14 ફાયર ફાઈટર્સે કર્યું પાણીનું ફાયરિંગ - Surat GIDC Unit Fire Broken out
સુરત પાંડેસરા GIDC માં (Surat GIDC Unit Fire Broken out) ભીષણ આગ લાગી હતી. અમીના ડાઈગ મિલમાં આગ લાગી. આગના પગલે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. 15 ફાયર સ્ટેશનની ગાડીઓ (Fire Fighters At Spot) ઘટના સ્થળે પર પહોંચી હતી. હજી સુધી કોઈ જાનહાની થઇ નથી. લાખો રૂપિયાનો કાપડનો મુદ્દામાલ બળીને ખાખ થયો ગયો હતો. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.
આગ વધારે વિકરાળ:ફાયર કંટ્રોલ રૂમ દ્વારા એમ કહેવામાં આવ્યુંકે, પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ અમીના ડાઈગ સિલ્ક મિલમાં આગ લાગી છે એવો ફાયર વિભાગ ને 9:49 એ કોલ મળતા જ ફાયર વિભાગ ની સૌપ્રથમ ત્રણ ફાયર સ્ટેશનોની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આગ વધુ વિકરાળ હોવાથી ફાયર વિભાગ દ્વારા અન્ય 3 ફાયર સ્ટેશન ની ગાડી બોલાવવામાં આવી હતી. હાલ વધુ ત્રણ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પોહચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુલ 14 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જોકે આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ નથી.
અપડેટ ચાલું છે...