ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં પોલીસ જવાનોની 'મશાલ પીટી' જોઈ વિજય રૂપાણી થયા અભિભૂત - મુખ્ય પ્રધાન રૂપાણી

રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી ચાલુ વર્ષે રાજકોટ ખાતે થવાની છે. જેના અંતર્ગત શુક્રવારે જૂનાગઢ સોરઠ ચોકીના SRP જવાનો દ્વારા મુખ્ય પ્રધાન રૂપાણીની ઉપસ્થિતિમાં મશાલ પીટી કરવામાં આવી હતી.

ETV BHARAT
રાજકોટમાં પોલીસ જવાનોની મશાલ પીટી જોઈ વિજય રૂપાણી થયા અભિભૂત

By

Published : Jan 24, 2020, 9:59 PM IST

રાજકોટ: ચાલુ વર્ષે રાજ્યકક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે. જેના ભાગરૂપે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

રાજકોટમાં પોલીસ જવાનોની મશાલ પીટી જોઈ વિજય રૂપાણી થયા અભિભૂત

શુક્રવારે રાજકોટની ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ સોરઠ ચોકીના SRPના જવાનોએ મુખ્ય પ્રધાન રૂપાણીની ઉપસ્થિતિ મશાલ વડે પીટી કરી હતી. જેને મુખ્ય પ્રધાન રૂપાણી પણ જોઈને અભિભૂત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details