ગુજરાત

gujarat

ETV Bharat / city

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે - Syed Mushtaq Ali Trophy News

કોરોનાને કારણે અટકી પડેલી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન ફરી એકવાર શરૂ થવાની છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાવાની છે. સૈયદ મુસ્તાક અલી T 20 ટુર્નામેન્ટ 6 ઝોનમાં રમાડવાનો નિર્ણય કરાયો છે, જેમાં સૌરાષ્ટ્રની ટીમનો પણ સમાવેશ થયો છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે

By

Published : Dec 24, 2020, 5:13 PM IST

Updated : Dec 24, 2020, 5:34 PM IST

  • સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે
  • સૌરાષ્ટ્રની ટિમ ઇન્દોર ખાતે 5 મેચ રમશે
  • ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી શરૂ

રાજકોટઃ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાવાની છે. સૈયદ મુસ્તાક અલી T 20 ટુર્નામેન્ટ 6 ઝોનમાં રમાડવાનો નિર્ણય કરાયો છે, જેમાં સૌરાષ્ટ્રની ટીમનો પણ સમાવેશ થયો છે.

ખંઢેરી સ્ટેડિયમ

સૌરાષ્ટ્રની ટિમનો 11જાન્યુઆરીના રોજ પ્રથમ મેચ

સૈયદ મુસ્તાક અલી T 20 ટુર્નામેન્ટમાં સફળતા મેળવવા સૌરાષ્ટ્રની ટિમ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રની ટિમ ઇન્દોર ખાતે 5 મેચ રમશે. જે પૈકી 2 મેચ રાત્રી અને 3 મેચ દિવસ દરમિયાન રમાશે. આ સાથે સૌરાષ્ટ્રની ટિમ ઇન્દોર જવા માટે ૨ તારીખે રાજકોટથી રવાના થશે અને ત્યાં પહોંચી 11 જાન્યુઆરીના રોજ પ્રથમ મેચ હોલકર સ્ટેડિયમ ખાતે રમશે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે

ગત વર્ષે રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર ટીમે મેળવી હતી જીત

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષ રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર ટીમે શાનદાર જીત મેળવી હતી. જેથી ટીમનો જુશો અકબંધ જોવા મળી રહ્યો છે. કેપ્ટન જયદેવ ઉનડકટની આગેવાનીમાં સારા પર્ફોમન્સની આશાએ સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં જીત મેળવવા માટે તડામાર પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રની ટિમ ઇન્દોર ખાતે 5 મેચ રમશે
Last Updated : Dec 24, 2020, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details