ગુજરાત

gujarat

ETV Bharat / city

એક જ દિવસમાં તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો - કપાસીયા તેલની કિંમતમાં ઘટાડો

રાજકોટ: શહેરમાં દિવાળીના તહેવાર બાદ સીંગતેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. તેલની કિંમતમાં ઘટાડો થવાથી સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780ની નીચી સપાટીએ પહોંચ્યો છે.

તેલની કિંમતમાં કડાકો

By

Published : Nov 3, 2019, 2:18 PM IST

દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ લાભપાચમના દિવસે બજાર ખુલી હતી. જેમાં એક જ દિવસના ગાળામાં સીંગતેલ અને કપાસીયા તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો જોવા મળ્યો હતો.

30 રૂપિયા સસ્તું થયું તેલ

સીંગતેલની કિંમતમાં ઘટાડો થતા હાલ બજારમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780માં મળી રહ્યો છે. આ મુદ્દે વેપારીઓનું માનવું છે કે, મગફળીનું પિલાણ શરૂ થયું નથી જેના કારણે કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જ્યારે મગફળીનું પિલાણ શરૂ થશે ત્યારે કિંમતમાં પણ વધારો થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details