રાજકોટઃ રાજ્યમાં આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીનુંભાવિ આજે ખુલ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ ચાલુ વર્ષે 64.8 % જેટલું નોંધાયું છે.
SSC પરિણામ, રાજકોટ જિલ્લો 64.8% સાથે રાજ્યમાં 8માં ક્રમે - SSC પરિણામ
રાજ્યમાં આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીનું ભાવિ આજે ખુલ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ ચાલુ વર્ષે 64.8 % જેટલું નોંધાયું છે.
SSC પરિણામ, રાજકોટ જિલ્લો 64.8% સાથે રાજ્યમાં 8માં ક્રમે
સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લાનો 8મો નંબર આવ્યો છે. રાજકોટમાં વિદ્યાર્થીઓના પરીણામની વાત કરીએ તો રાજકોટમાં A1 231, B1 4801, C1 8317, D 244, E2 8781, A2 2524, B2 7076, C2 4113, E1 6525 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 73.92% આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ SSCમાં ઉત્તીર્ણ થયા છે તેમાં ખુશીનો માહોલ છવાયો છે.
Last Updated : Jun 9, 2020, 5:47 PM IST