ગુજરાત

gujarat

ETV Bharat / city

Saurashtra university external Exam : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BA, B.COM, MA, M.COM Sem 2 બાહ્ય પરીક્ષાના ફોર્મ 18 એપ્રિલ સુધી ભરી શકાશે - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાહ્ય પરીક્ષા

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BA, B.COM, MA, M.COM Sem 2 બાહ્ય પરીક્ષાના ફોર્મ(Saurashtra university external Exam) અને પરિક્ષાની ફી 18 એપ્રિલ સુધી ઓનલાઇન ભરી શકાશે(external Exam Form submit date).

Saurashtra university external Exam
Saurashtra university external Exam

By

Published : Apr 14, 2022, 1:32 PM IST

Updated : Apr 16, 2022, 2:51 PM IST

રાજકોટ : રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાહ્ય પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ રજૂ કરી દેવામાં આવી(Saurashtra university external Exam Form submit date) છે. જેમાં BA, BCOM, MA, MCOM Sem 2 ના ફોર્મ તારીખ 07/04/2022 થી 08/04/2022 સુધી ઓનલાઇન ભરી શકાશે તેમજ તેની ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.

ફોર્મ ભરવાની વિગત - BA, BCOM Sem 2 ની પરીક્ષા ફી 485/- રુપિયા અને MA, MCOM Sem 2 ની પરીક્ષા ફી 850/- રુપિયા ભરવાની રહેશે. પરિક્ષા ફોર્મ અને ફી ભરવા માટે http:external.saurashtrauniversity.co.in ઉપર ક્લિક કરવાનું રહેશે.

Last Updated : Apr 16, 2022, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details