- અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ઉજવણી કરવામાં આવી
- ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શનનો લાભ લીધો
- પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો
રાજકોટઃ જગન્નાથ મંદિરના સંચાલકો સાથે પોલીસે બેઠક કરીને કરી હતી પરંપરા જાળવવા માટે રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજવામાં આવી ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શનનો લાભ લીધો હતો પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.