ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ: નિવૃત્ત PSI સહિત ચાર પર થયોલા હુમલા મામલે પોલીસે 5 આરોપીની કરી ધરપકડ - ગુજરાત પોલીસ

રાજકોટ શહેરમાં વુમેન્સ ડે પર નિવૃત્ત PSI અને તેની બે પુત્રી સહિત ચાર વ્યક્તિ પર થયેલા હુમલાના મામલામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વાહન અથડાવા જેવી નજીવી બાબતે આરોપીઓએ નિવૃત્ત PSI, તેની બે પુત્રી સહિત ચાર વ્યક્તિઓને માર માર્યો હતો.

રાજકોટ: નિવૃત્ત PSI સહિત ચાર પર થયોલા હુમલા મામલે પોલીસે 5 આરોપીની કરી ધરપકડ
રાજકોટ: નિવૃત્ત PSI સહિત ચાર પર થયોલા હુમલા મામલે પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

By

Published : Mar 9, 2021, 11:11 PM IST

  • PSI તથા તેની બે પુત્રી સહિત ચાર વ્યક્તિ પર આરોપીઓએ કર્યો હતો હુમલો
  • વાહન અથડાવા જેવી નજીવી બાબતે આરોપીઓએ કર્યો હતો હુમલો
  • યુનિવર્સિટિ પોલીસની કામગીરી

આ પણ વાંચોઃ મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલાના બનાવમાં 6 આરોપી ઝડપાયા

રાજકોટ: શહેરમાં વિશ્વ મહિલા દિવસ પર નિવૃત્ત PSI તથા તેની બે પુત્રી સહિત ચાર વ્યક્તિ પર થયેલા હુમલાના મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વાહન અથડાયા જેવી નજીવી બાબતે નિવૃત્ત PSIની પુત્રી અને ધર્મજીતસિંહ ઝાલા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આરોપીઓએ PSI તથા તેની બે પુત્રી સહિત ચાર ચાર વ્યક્તિઓને માર માર્યો હતો.

આ પણ વાંચોઃરાજકોટમાં આપના કાર્યકર પર હુમલો

ABOUT THE AUTHOR

...view details