- રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય સભા મળી
- નાણાંકિય વર્ષ 2021-22નું રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂર કરાયુ
- એડવાન્સ મિલકત વેરો ભરનારાને વળતર આપવાનો નિર્ણય
રાજકોટઃ મહાનગરપાલીકાની આજે મંગળવારે સામાન્ય સભા મળી હતી. જેમાં નવનિયુક્ત બોડી દ્વારા નાણાંકિય વર્ષ 2021-22ના રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. આગામી એપ્રિલથી જૂન મહિના દરમિયાન એડવાન્સ મિલકત વેરો ભરનારાને વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ