રાજકોટઃ ગોંડલ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શહેરમાં સતત કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલમાં ગુરૂવારે 10 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં ગોંડલ સિટી PIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટઃ ગોંડલ સિટી પોલીસના PIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગોંડલ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શહેરમાં સતત કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલમાં ગુરૂવારે 10 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે 3 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં ગોંડલ સિટી PIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટઃ ગોંડલ સિટી પોલીસના PIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
PI એસ.એમ. જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. PIની 1 મહિના પહેલા પોરબંદર પોલીસ સ્ટેશનથી ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. હાલ માં ગોંડલ ખાતે સીટી PIના હસ્તે લોકોમાં જાગૃતિ માટે ગોંડલના જાહેર માર્ગો પર માસ્ક વિતરણ પણ તેમને કર્યું હતું.