- વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને હાહાકાર
- ભાજપના દિગ્ગજ નેતાઓને કોરોના પોઝિટિવ
- રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય કોરોના પોઝિટિવ
રાજકોટઃ વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને હાહાકાર જોવા મળી રહ્યો છે.ત્યારે આ કોરોના મહામારીથી રાજકારણીઓ પણ બાકાત રહ્યા નથી.રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય પણ હાલ કોરોના પોઝિટિવ આવ્યા છે. મુખ્યત્વે ત્રણ દિવસ પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની રાજકોટ જિલ્લામાં સભા યોજાય હતી. તે દરમિયાન આ બન્ને ભાજપના નેતાઓ સ્ટેજ પર ઉપસ્થિત હતા.
સી.આર. પાટીલની સભામાં પણ સ્ટેજ પર હતા નેતા