- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- રાજકોટ ભાજપ દ્વારા લિસ્ટ જાહેર કરાયું
- ઘણાં જુના કોર્પોરેટરના કપાયા પત્તાં
રાજકોટઃ શહેર ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમં મોટાભાગના જુના કોર્પોરેટરોને ફરી રિપીટ કરાયા નથી. આ જુના ચહેરાના સ્થાને અનેક નવા ચહેરાઓને સામે લાવવામાં આવ્યો છે, ત્યારે 25થી વધુ કોર્પોરેટરનું પત્તું કપાયું છે.
વોર્ડ મુજબ માહિતી
- વોર્ડ નંબર 1 - એક કોર્પોરેટર રિપીટ, મહિલા કોર્પોરેટરના પતિને મળી ટિકિટ
- વોર્ડ નંબર 2- 3 કોર્પોરેટર રિપીટ
- વોર્ડ નંબર 4- અશ્વિન મોલીયાની ટિકિટ કપાઇ
- વોર્ડ નંબર 5- ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઇ
- વોર્ડ નંબર 6- દેવુ જાદવ રિપીટ, 3 કોર્પોરેટરની ટિકિટ કપાઇ
- વોર્ડ નંબર 7- ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાઇ, કશ્યપ શુક્લના બદલે નેહલ શુક્લને મળી ટિકિટ
- વોર્ડ નંબર 8- ચારેય કોર્પોરેટક કપાયા
- વોર્ડ નંબર 9- પુષ્કર પટેલ રિપીટ 3ની ટિકિટ કપાઇ
- વોર્ડ નંબર 10- ત્રણમાંથી એક રિપીટ
- વોર્ડ નંબર 13- 2 રિપીટ
- વોર્ડ નંબર-14- 1 રિપીટ 3ની ટિકિટ કપાઇ
- વોર્ડ નંબર 17- રિપીટ