- બેન્કના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે બેન્ક કર્મચારીઓ
- કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાયાનું અનુમાન
- શહેરના પરાબજાર ખાતે બેનરો સાથે બેન્ક કર્મચારીઓએ કર્યો વિરોધ
આ પણ વાંચોઃબેન્ક કર્મચારીઓની સંગઠનોની બે દિવસીય હડતાલની કામગીરી પર પડી શકે છે આંશિક અસર: SBI
રાજકોટઃ બેન્કના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે જેમાં રાજકોટના આશરે 3000 હજાર જેટલા કર્મચારીઓએ શહેરના પરાબજાર ખાતે બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બેન્ક કર્મચારીએ જણાવ્યું હતુ કે ખાનગીકારણને કારણે ગ્રાહકોની થાપણો અસુરક્ષિત થઈ શકે છે ત્યારે બે દિવસ રજા અને બે દિવસ હડતાળના કારણે અંદાજિત 200 કરોડનું ટર્નઓવર અટકી પડશે.