- આગેવાનો સહિત 300 સભ્યોએ આપ્યું રાજીનામું
- અન્યાય અને સંકલનનો અભાવને કારણે લેવાયો નિર્ણય
- કાર્યકર્તાઓએ સાઈડલાઈન થવાની લાગણી અનુભવી
રાજકોટ: AAP (આમ આદમી પાર્ટી)માં રાજકોટ શહેર સંગઠન સાથે ઘણા સમયથી જોડાયેલા આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સહિત 300થી વધુ લોકો શહેર પ્રભારી, શહેર પ્રમુખ તથા શહેર ઉપપ્રમુખ સાથેના પ્રદેશ કક્ષાના આગેવાનો સાથેની નારાજગીના કારણે સંગઠન દ્વારા થયેલા અન્યાય અને સંકલનનો અભાવ તથા કાર્યકર્તાઓના દુરઉપયોગ અને વિશ્વાસઘાતને કારણે રાજીનામુ આપ્યું હતું.
આ પણ વાંચો:મહેસાણામાં ટિકિટ ન મળતા જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી 40 કાર્યકરોએ આપ્યા રાજીનામા