ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 દર્દીના મોત - Corona virus news

રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર સત્તત વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ શહેરના 14 જ્યારે ગ્રામ્યના 5 દર્દી તેમજ અન્ય જિલ્લાઓના 3 દર્દીઓનો સમાવેશ થાય છે.

corona patients died
રાજકોટમાં વધુ 27 કોરોનાના દર્દીઓના મોત

By

Published : Sep 8, 2020, 9:43 PM IST

રાજકોટઃ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર સત્તત વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ શહેરના 14 જ્યારે ગ્રામ્યના 5 દર્દી તેમજ અન્ય જિલ્લાઓના 3 દર્દીઓનો સમાવેશ થાય છે.

રાજકોટમાં વધુ 27 કોરોનાના દર્દીઓના મોત

જિલ્લામાં મંગળવારે બપોર સુધીમાં વધુ 48 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 3910 સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં રોકાયા છે અને દરરોજ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ રોકવા માટે નવી નવી રણનીતિ ઘડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details