ગુજરાત

gujarat

ETV Bharat / city

Monsoon Gujarat 2022 Update રાજકોટ જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ કેટલો વરસાદ પડ્યો જૂઓ

હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર પંથક પર મેઘમહેર જોવા મળી છે. જેમાં છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લામાં ચોમાસુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં વરસાદની વિગતો આ અહેવાલમાં જોઇએ. Monsoon Gujarat 2022 Update Rajkot District Rainy Weather Weather Department Forecast

Monsoon Gujarat 2022 Update  રાજકોટ જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ કેટલો વરસાદ પડ્યો જૂઓ
Monsoon Gujarat 2022 Update રાજકોટ જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણ કેટલો વરસાદ પડ્યો જૂઓ

By

Published : Aug 17, 2022, 4:24 PM IST

રાજકોટ હવામાન વિભાગની આગાહી Weather Department Forecast ને પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણાં જિલ્લામાં ચોમાસુ ગુજરાત 2022 ની રમઝટ Rajkot District Rainy Weatherજોવા મળી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી ઉપલેટા ધોરાજી જેતપુર ગોંડલ આટકોટ જામકંડોરણા સહિતના તાલુકાઓમાં વરસાદી વાતાવરણ Monsoon Gujarat 2022 Update જામ્યું છે.

હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર પંથક પર મેઘમહેર જોવા મળી

ક્યાં ભરાયાં વરસાદી પાણી સતત વરસાદને Monsoon Gujarat 2022 Updateલઈને જિલ્લાના અને તાલુકામાં આવેલ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું પણ સામે Rajkot District Rainy Weather આવ્યું છે. જેમાં ધોરાજી શહેરના ભૂતનાથ મંદિર નજીકના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે વરસાદને લઈને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો અવિરત્ વરસાદે બગાડી સુરતીલાલાઓની મજા

કેટલો વરસાદ નોંધાયો રાજકોટ જિલ્લામાં Rajkot District Rainy Weather પડેલા વરસાદ અંગે 17 ઓગસ્ટ 2022 બપોરે 02:00 કલાક સુધીની રાજકોટ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર રાજકોટ જિલ્લામાં હાલ સૌથી ઓછો વિંછીયામાં 199mm એટલે કે 7.96 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે સૌથી વધુ જામકંડોરણામાં 811mm એટલે કે 32.44 ઈંચ વરસાદ નોંધાયો Monsoon Gujarat 2022 Update છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ભારે આનંદની લહેર જોવા મળે છે.

આ પણ વાંચો ડેમ ઓવરફ્લૉ થતાં જોવા મળ્યો રમણીય નજારો

હજુ પણ વરસાદી વાતાવરણ જામેલું રાજકોટ જિલ્લામાં પડેલા આ સિઝનના વરસાદ Rajkot District Rainy Weather ના આંકડાઓ મુજબ ઉપલેટામાં 585mm એટલે કે 23.40 ઈંચ કોટડા સાંગાણીમાં 604 mm એટલે કે 24.16 ઈંચ ગોંડલમાં 592 mm એટલે કે 23.68 ઈંચ જેતપુરમાં 540 mm એટલે કે 21.60 ઈંચ જસદણમાં 394 mm એટલે કે 15.76 ઈંચ જામકંડોરણામાં 811 mm એટલે કે 32.44 ઈંચ ધોરાજીમાં 450 mm એટલે કે 18 ઈંચ પડધરીમા 341 mm એટલે કે 13.64 ઈંચ રાજકોટ શહેરમાં 671 mm એટલે કે 26.84 ઈંચ લોધીકામાં 697 mm એટલે કે 27.88 ઈંચ વિંછીયામાં 199 mm એટલે કે 7.96 ઈંચ વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદી વાતાવરણ Monsoon Gujarat 2022 Update જામેલું છે.

ABOUT THE AUTHOR

...view details