રાજકોટદર વર્ષની માફક આ વર્ષે પણ સિંહપરિવાર ગોંડલ પંથકમાં આવી પોહચ્યો છે. જેમાં ગોંડલ તાલુકાના હડમડીયા ગામે રેવન્યુ સર્વે નંબરમા સિંહે બે બે આખલાનું મારણ (Lion Family Prey two Bulls ) કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગત રાત્રીના એક સિંહણ અને બે બચ્ચા સુલતાનપુરની સિમમાં વાડીમાં કપાસમાં (Lion Family Prey two Bulls in Gondal Ditrict) દેખાયા હોવાની પણ વિગતો સામે આવી છે.
ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ઘામા, ખેતરમાં મારણ કરતા ખેડૂતો તેમજ લોકોમાં ભયનો માહોલ - સિંહ પરિવાર બે બળદનો શિકાર
રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર અને હડમતીયા ગામમાં (Sultanpur and Hadmadiya village of Gondal) સિંહ પરિવાર આવી પોહચ્યો ગત રાત્રીના સિંહ પરિવાર સુલતાનપુરની સિમમાં કપાસમાં જોવા મળ્યો હતો ત્યારે સવારે હડમતીયા ગામની સિમમાં બે આખલાનું મારણ (Lion Family Prey two Bulls in Gondal Ditrict ) કર્યું છે જેને લઈને ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળ પર પોહચ્યું છે જેમાં સિંહના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે. જુઓ આ અહેવાલમાં
ગોંડલ ફોરેસ્ટ વિભાગ જેમાં સિંહ દેખાતા જ ગોંડલફોરેસ્ટ વિભાગના (Gondal Forest Division) કર્મચારીઓ ( Gondal Forest Department Employees) ઘટના સ્થળે પહોંચ્યા છે. સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું છે જેને લઈને આસપાસના પંથકના ખેડૂતો તેમજ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ઘટનાને લઈને વન વિભાગ પણ હાલ આ ગામ પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેતરમાં સિંહ પરિવાર સિંહે ગામના (lion came to Hadmadiya village)પશુઓનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ (lion killed animals)સર્જાયો હતો. જોકે રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર અને હડમતીયા ગામમાં (Sultanpur and Hadmadiya village of Gondal ) સિંહ પરિવારના ધામાની નાંખ્યા હતા. જેમાં એક ખુલ્લા ખેતરમાં સિંહ પરિવાર બે આખલાનું મારણ કરી રાજાશાહી ભોજન લીધું હતું.