- LIC રાષ્ટ્રવ્યાપી હળતાને રાજકોટના કર્મીઓનું સમર્થન
- દેશમાં થઈ રહેલા ખાનગીકરણનો ઠેર ઠેર વિરોધ
- સરકાર અમારી રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરે સરકાર અમારી રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરે
આ પણ વાંચોઃએક દિવસની હડતાલ પાડી LIC કર્મચારીઓેએ સરકારના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યો
રાજકોટઃ LICના વિવિધ યુનિયનો દ્વારા શનિવારે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવામાં આવી હતી જેને દેશમાં તમામ સ્થળોએ જોરદાર સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે આ યુનિયન દ્વારા અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ સરકારે કર્મચારીઓની માગણીઓને ધ્યાનમાં ન લેતા અંતે હવે કર્મચારીઓએ હડતાળ કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી LICના કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓ સાથે અડગ જોવા મળી રહ્યા છે.