ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉત્તરાયણના પર્વે મુખ્યપ્રધાન રૂપાણી સાથે Etv Bharatની ખાસ મુલાકાત - વિજય રૂપાણી઼

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દર વર્ષે પોતાના હોમટાઉન રાજકોટમાં ઉત્તરાયણની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ ખાસ પોતાના બાળપણના મિત્ર અભય ભારદ્વાજ અને નીતિન ભારદ્વાજને ત્યાં વિજય રૂપાણીએ પોતાના પરિજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

cm vijay rupani
રાજકોટમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ પતંગ ઉડાવી

By

Published : Jan 14, 2020, 6:21 PM IST

Updated : Jan 14, 2020, 7:28 PM IST

મખ્યપ્રધાન વિજય રૂપાણી ઉત્તરાયણની ઉજવણી કરવા પોતાના ખાસ મિત્ર અભય ભારદ્વાજ અને નીતિન ભારદ્વાજને ત્યાં પરિવાર સાથે પહોંચ્યા હતા. જયાં તેમણે પોતાના મિત્રો અને પરિવાર સાથે પતંગ ચગાવી હતી. તો આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણીએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે CAA સમર્થન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.

રાજકોટમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ પતંગ ઉડાવી
Last Updated : Jan 14, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details