ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લા SP દ્વારા રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી

રાજકોટ જિલ્લાના SP બલરામ મીણા દ્વારા રાજકોટ રૂરલમાં ફરજ બજાવતા PI અને PSIની આંતરિક બદલી કરવામાં આવી છે.

By

Published : May 29, 2020, 11:39 AM IST

Rajkot District SP
રાજકોટ જિલ્લા SP દ્વારા રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી

રાજકોટઃ જિલ્લા SP બલરામ મીણા દ્વારા રાજકોટ રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી કરી છે, જેમાં ગોંડલ સિટી PI કે.એમ.રામાનુજને સિટી PI ચાર્જમાંથી મુક્ત કરાયા છે જ્યારે ગોંડલ તાલુકામાંથી PSI એ.વી.જાડેજાને બદલી કરી ગોંડલ સિટીમાં ચાર્જ સોપાયો છે.

રાજકોટ જિલ્લા SP દ્વારા રૂરલમાં ફરજ બજાવતા PI-PSIની આંતરિક બદલી

આટકોટ PSIમાં ફરજ બજાવતા કે.પી.મેતાની ગોંડલ તાલુકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે PSI જે.વી. વાઢીયાને આટકોટ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને જેતપુર PSI તરીકે ફરજ બજાવતા આર.એલ.ગોયલની ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details