ગુજરાત

gujarat

ETV Bharat / city

આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો વેપલો, રાજકોટમાંથી ઝડપાયું મોટું કૌભાંડ - રાજકોટમાંથી ઝડપાયું મોટું કૌભાંડ

રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાઓ રીપેક કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાની ઘટના બહાર આવી છે.રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં SOGએ ગુરુવારે  પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. ત્યાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાઓને આર્યુવેદિક દવાના લેબલ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે વેચવાનું કૌભાંડ રાજકોટ એસઓજી પોલીસે ઝડપી પાડયું છે.

આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો વેપલો, રાજકોટમાંથી ઝડપાયું મોટું કૌભાંડ
આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો વેપલો, રાજકોટમાંથી ઝડપાયું મોટું કૌભાંડ

By

Published : Sep 3, 2021, 2:11 PM IST

રાજકોટ: શહેરમાં એક્સપાયરી ડેટની દવાઓ રીપેક કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાની ઘટના બહાર આવી છે.રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં SOGએ ગુરુવારે પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. ત્યાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટમાં એક્સપાયરી ડેટની દવાઓને આર્યુવેદિક દવાના લેબલ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે વેચવાનું કૌભાંડ રાજકોટ એસઓજી પોલીસે ઝડપી પાડયું છે.

અપડેટ ચાલુ...

ABOUT THE AUTHOR

...view details