ગુજરાત

gujarat

ETV Bharat / city

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા અમદાવાદ પહોંચ્યા, આપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં - ROAD SHOW

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના પ્રચાર માટે આજે શનિવારે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અમદાવાદની મુલાકાતે
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અમદાવાદની મુલાકાતે

By

Published : Feb 6, 2021, 11:01 AM IST

Updated : Feb 6, 2021, 7:29 PM IST

  • અમદાવાદની મુલાકાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન
  • ચૂંટણી પ્રચાર માટે રોડ શોનું આયોજન
  • શહેરમાં 2 રોડ શૉ યોજવામાં આવશે
    દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અમદાવાદની મુલાકાતે

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ ચૂંટણીના જંગ માટે પ્રચાર કરશે.

આમ આદમી પાર્ટી આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં

આમ આદમી પાર્ટી આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે ઉમેદવારોને જીતાડવા માટે પક્ષ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. આજે 2 રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

Last Updated : Feb 6, 2021, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details