રાજકોટ: શહેરના શાસ્ત્રી મેદાનમાં (Shastri Maidan of Rajkot city) આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યપ્રધાન (Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલે એક જાહેર સભા યોજી હતી. આ જાહેર સભા દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અલગ અલગ કટાક્ષ અને ચૂંટણીલક્ષી ભાષણ કર્યા હતા. જાહેર સભામાં કેજરીવાલે જણાવ્યું હતું કે, પેપર ફોડનારને સજા થતી નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય (future of the students) ખરાબ થાય છે. સરકારી હોસ્પિટલની હાલત (Government hospital Bad condition) ખરાબ છે, દિલ્લીમાં છેલ્લા 5 વર્ષમાં 12 લાખ નોકરીઓ(Employment rate in Delhi ) આપી હોવાનું જણાવ્યું હતું.
અરવિંદ કેજરીવાલે અલગ-અલગ કટાક્ષ અને ચૂંટણીલક્ષી ભાષણ કર્યા હતા. આ પણ વાંચો:રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, આપ કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત
પેપર ઠીકથી નથી લઈ શક્યા તેઓ સરકાર શું ચલાવશે -આ સાથે CR પાટીલને સંબોધતા જણાવ્યું હતું કે જે પેપર ઠીકથી નથી લઈ શક્યા તેઓ સરકાર શું ચલાવશે તેવી વાત કરી હતી. સભાની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર ધરાવીને ચૂંટણી જીતવા માંગે છે. તેવા પણ કટાક્ષ કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે જાય છે, ત્યારે ભાજપ દ્વારા ફોન કરીને ન જવા માટેની વાત કરવામાં આવે છે.
જે પેપર ઠીકથી નથી લઈ શક્યા તેઓ સરકાર શું ચલાવશે તેવી વાત કરી હતી. આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલના નિવેદન અંગે હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા, કહ્યું જેવી જેની....
ગુંડા જેવા નેતાઓ જોઈતા હોય તો ભાજપને મત આપવો - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એવું પણ જણાવ્યું હતું કે જો લોકોને ગુંડા જેવા નેતાઓ જોઈતા હોય તો ભાજપને મત આપવો જોઈએ. વધુમાં પોતાના વખાણ કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) છે સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ 100 વ્યક્તિઓને આ માટી પાર્ટીમાં જોડાવવા અને તેમને માત આપવા માટેનું સંપર્કો કરવું જોઈએ તેવું જણાવ્યું હતું.