રાજકોટ: જસદણ નગરપાલિકાની સામાન્ય સભા જસદણના સેવા સદન ખાતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની ઉપસ્થિતમાં મળી હતી. કોરોનાના કહેરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન રાખી બાદમાં સામાન્ય સભા શરુ કરવામાં આવી હતી.
રાજકોટ: જસદણ ખાતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની ઉપસ્થિતમાં સામાન્ય સભા યોજાઈ - covind19 news
જસદણ નગરપાલિકાની સામાન્ય સભા જસદણના સેવા સદન ખાતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાની ઉપસ્થિતમાં મળી હતી. કોરોનાના કહેરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન રાખી બાદમાં સામાન્ય સભા શરુ કરવામાં આવી હતી.
rajkot news
સામાન્ય સભામાં ગત મહિને નવનિયુક્ત મહિલા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા અને ઉપપ્રમુખ તરીકે દિપુ ગીડા સર્વાનુમતે ચૂંટાયા હતા. જ્યારે આજે કારોબારી ચેરમેન તરીકે કાજલબેન પ્રવીણભાઈ ઘોળકીયા સર્વાનુમતે ચૂંટાયા હતા.