- રાજકોટમાં છ સ્થળોએ આજે 155 લોકોને વેક્સીન અપાઈ
- ગવર્નમેન્ટ,ખાનગી ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અપાઈ
- ખાનગી ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફને પણ રસી અપાઈ
રાજકોટઃ આજે અપાયેલ વેક્સીનમાં શહેરના ગવર્નમેન્ટ અને પ્રાઈવેટ ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. કુલ 155 લોકોને આ કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. આજની વેક્સીનેસનમાં કર્નલ ડો. આર.બી.હાપાણીએ પણ વેક્સીન લીધી હતી અને લોકોએ પણ અપીલ કરી હતી કે વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે લોકોએ ડરવાની જરૂર નથી.
શહેરના 6 સ્થળોએ અપાઈ વેક્સીન