ગુજરાત

gujarat

ETV Bharat / city

પોતાની માંગ લોકો સમક્ષ રાખવા પશુ તબીબોએ અપનાવ્યો નવતર પ્રયોગ - Allowance of Veterinarians in Gujarat

જૂનાગઢમાં પશુ તબીબોએ જે 4800 ભથ્થું Allowance of Veterinarians in Gujarat મળે છે. તેની સરખામણીએ દેશના અન્ય રાજ્યોમાં વધુ હોવાથી છેલ્લા 11 દિવસથી આંદોલન Veterinarians Strike પર છે. આજે આ આંદોલનનો 12 દિવસ હોવાથી તેઓ અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને પોતાની માંગ લોકો સમક્ષ રાખવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.

પોતાની માંગ લોકો સમક્ષ રાખવા પશુ તબીબોએ અપનાવ્યો નવતર પ્રયોગ
પોતાની માંગ લોકો સમક્ષ રાખવા પશુ તબીબોએ અપનાવ્યો નવતર પ્રયોગ

By

Published : Aug 12, 2022, 10:50 PM IST

જૂનાગઢ શહેરના પશુ તબીબો Animal Doctor Strike પાછલા અગિયાર દિવસથી તેને જે 4,800 ભથ્થુ મળી રહ્યું છે તેમાં વધારો કરવા માટે આંદોલન Veterinarians Strike પર ઊતર્યા છે . આજે આંદોલનનો બારમો દિવસ છે, ત્યારે આંદોલનકારી પશુ તબીબોએ આંદોલનનો નવો માર્ગ Veterinarians Strike a New Way અખત્યાર કર્યું છે. હવે આંદોલનકારીઓ પશુ તબીબો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને પોતાની માંગ લોકો સમક્ષ રાખવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.

આંદોલનકારી પશુ તબીબો નવતર પ્રકારે કરશે વિરોધ

આ પણ વાંચોપોલીસ ગ્રેડ પે મુદ્દે નાણાં વિભાગની લીલી ઝંડી, એલાઉન્સ બાબતે ફરીથી કરવામાં આવશે ચર્ચા વિચારણા

આંદોલનકારી પશુ તબીબો નવતર પ્રકારે કરશે વિરોધ પશુ તબીબોના 11 દિવસ સુધી ચાલેલા આ આંદોલન બાદ રાજ્યની સરકાર પશુ તબીબોની માંગ પ્રત્યે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપી ન હોવાથી આજે બારમા દિવસે આંદોલનકારી પશુ તબીબોએ પોતાના આંદોલનમાં નવતર પ્રયોગ અખત્યાર કર્યું છે. છેલ્લા અગિયાર દિવસથી કામધેનુ યુનિવર્સિટીની કોલેજમાંKamdhenu University College ધરણા કરી રહેલા પશુ તબીબો હવે આંદોલનને નવતર માર્ગે વાળી રહ્યા છે. વિદ્યાર્થીઓની ટીમ બનાવીને પશુ તબીબો આંદોલનને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોપશુ દાણચોરી કૌભાંડ: CBIએ TMC નેતા અનુવ્રતને પ્રોડક્શન માટે મોકલી નોટિસ

અન્ય રાજ્યોની સરખામણી મળતા ભથ્થાને સમકક્ષ કરવામાં આવે તેવી માંગપશુ તબીબો પાછલા અગિયાર દિવસથી તેને જે 4,800 ભથ્થુ મળી રહ્યું છે તેમાં વધારો કરવા માટે આંદોલન પર ઊતર્યા છે પશુ તબીબો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં પશુ તબીબોને મળી રહેલા ભથ્થા Allowance of Veterinarians in Gujarat સમગ્ર દેશની સરખામણીએ ખૂબ ઓછા છે. અન્ય રાજ્યોની સરખામણી મળતા ભથ્થાને સમકક્ષ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે, ત્યારે સરકાર પશુ તબીબોની માંગ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવ્યું છે. હવે આંદોલનકારીઓ પશુ તબીબો તેમના આંદોલનને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજથી શહેરમાં અલગ અલગ સ્થળ પર પશુ તબીબો ટીમ બનાવીને સામાન્ય લોકોને પોતાના આંદોલન અને તેમની માંગણીને લઈને માહિતગાર કરશે અને લોકો પણ પશુ તબીબોના આ નવતર પ્રયોગને ખૂબ જ ધ્યાનથી નિહાળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details