ગુજરાત

gujarat

ETV Bharat / city

કૃષિ પ્રધાને જાહેર મંચ પરથી કેન્દ્રિય પ્રધાન સમક્ષ મૂક્યા ખેડૂતોના મુદ્દા, કહ્યું જલદી નિવેડો લાવો - Junagadh Agricultural University

જૂનાગઢમાં રાજ્યકક્ષાની નાળિયેર વિકાસ બોર્ડની ઑફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કેન્દ્ર સરકાર ખેડૂતોને સહાય કરે તેવી માગ કરી હતી. Narendra Singh Tomar News, gujarat farmers news, coconut development board, raghavji patel agriculture minister.

કૃષિ પ્રધાને જાહેર મંચ પરથી કેન્દ્રિય પ્રધાન સમક્ષ મૂક્યા ખેડૂતોના મુદ્દા, કહ્યું જલદી નિવેડો લાવો
કૃષિ પ્રધાને જાહેર મંચ પરથી કેન્દ્રિય પ્રધાન સમક્ષ મૂક્યા ખેડૂતોના મુદ્દા, કહ્યું જલદી નિવેડો લાવો

By

Published : Sep 2, 2022, 4:02 PM IST

જૂનાગઢશહેરમાં આજે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરની ઉપસ્થિતિમાં (Narendra Singh Tomar News) રાજ્યકક્ષાની નાળિયેર વિકાસ બોર્ડની (coconut development board) ઑફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હતું. આ પ્રસંગે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ પણ વિશેષ (raghavji patel agriculture minister) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમના પંડ (શરીર)માં પણ ખેડૂતોનો જીવ આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. સાથે જ તેમણે રાજ્ય સરકારની જેમ કેન્દ્ર સરકાર પણ ખેડૂતોને સહાય કરે તેવી જાહેર મંચ પરથી માગ (gujarat farmers news) કરી હતી.

સમયસર સહાય ન મળતી હોવાની ફરિયાદ

કેન્દ્રિય પ્રધાન સમક્ષ મૂકી માગ જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાના નાળિયેર બોર્ડની ઑફિસનો (coconut development board) લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રિય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરની (Narendra Singh Tomar News) ઉપસ્થિતિમાં યોજાયો હતો. અહીં લોકાર્પણ બાદ જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં (Junagadh Agricultural University) ખેડૂત સંમેલન યોજાયું હતું.

કૃષિ પ્રધાને કેન્દ્રિય કૃષિ પ્રધાનને કરી માગઆ સંમેલનમાં ઉપસ્થિત સૌ લોકોને સંબોધન કરવા માટે આવેલા રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલના પંડ (શરીર)માં જાણે કે ખેડૂતોનો જીવ આવ્યો હોય. તેમ એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે કેન્દ્રની સરકાર રાજ્ય સરકારની માફક ખેડૂતોને સમતલ સહાય આપે તેવી માગ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર સમક્ષ (gujarat farmers news) કરી હતી.

કેન્દ્રિય પ્રધાન સમક્ષ મૂકી માગ

આ પણ વાંચોખેડૂતો માટે નિર્ણય કરો નહીં તો વનવાસ ભોગવવા તૈયાર થઈ જાઓ, કિસાન સંઘની સરકારને ધમકી

સહાયમાં કરો વધારોકૃષિ પ્રધાન રાઘવજી પટેલે (raghavji patel agriculture minister) હેક્ટરદીઠ સહાયમાં વધારો કરવાની કરી માગ તેમ જ સહાયમાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. તે અંગે કેન્દ્રિય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર સમક્ષ માગ મૂકી હતી. સાથે જ ખેડૂતોને હેક્ટરદીઠ જે સહાય રાજ્યની સરકાર વર્તમાન સમયમાં આપી રહી છે. તેની સરખામણીએ કેન્દ્રની સરકાર ખૂબ જ ઓછો અને રાજ્ય સરકાર કરતાં ખૂબ ઓછી સહાય આપી રહી છે.

કૃષિ પ્રધાને કેન્દ્રિય કૃષિ પ્રધાનને કરી માગ

આ પણ વાંચોમાત્ર 10 વીઘાં જમીનમાં નવી પદ્ધતિની મદદથી ખેડૂતે એ કરી બતાવ્યું જે કોઈ ન કરી શક્યું

સમયસર સહાય ન મળતી હોવાની ફરિયાદ વધુમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે (raghavji patel agriculture minister) ખેડૂતોને કૃષિ પાકોમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, જે સમયસર મળતી ન હોવાના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં ફસાય છે. સાથે જ આ સહાય ખેડૂતોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવા કેન્દ્રિય કૃષિ પ્રધાનને ખેડૂત તરીકે વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details